વલસાડ તાલુકાના એક ગામ ની મહિલા એ ૧૮૧ અભાયમ મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી જણાવેલ કે પિતા હેરાન કરે છે પતિ સાથે રેહવા જબરજસ્તી કરી ધાક ધમકીઓ આપતો આમ મદદ માટે કોલ કરતા ૧૮૧ ટીમ જણાવેલ સરનામે પહોંચેલ।
વલસાડ તાલુકાના એક ગામ ની મહિલા એ ૧૮૧ અભાયમ મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી જણાવેલ કે પિતા હેરાન કરે છે પતિ સાથે રેહવા જબરજસ્તી કરી ધાક ધમકીઓ આપતો આમ મદદ માટે કોલ કરતા ૧૮૧ ટીમ જણાવેલ સરનામે પહોંચેલ.પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ને બાજુ ના ગામ ના યુવક સાથે પ્રેમ સબંધ હોય અને પોતાને ભાઈ ન હોય તેથી ઘર જમાઈ તરીકે રહેતા . આ સબંધ થી ૨ બાળકો હોય,, મહિલા ના પતિ કોઈ કામ ધંધો ન કરતા આખો દિવસ દારૂ નું વ્યશન કરી નાની મોટી બાબતે ઝઘડાઓ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો,, ઘર ખર્ચ કે ભરણપોષણ પિયર પક્ષ દ્વારા થતું .થોડા દિવસ પહેલા ઝગડો થતા તે પોતાને ઘર જતો રહેલ,, મહિલા તેના થી છૂટી થઈ અલગ પિયર માં રહેવા માગતી હતી .પરંતુ પિતા ધાક ધમકીઓ આપતા કે તારે જમાઈ સાથે જ રહેવું પડશે, તું અહ્યા થી જતી રે,,હું જમાઈ ને રાખીશ પણ તને એકલી રહેવા નઈ દેવ આમ માનસિક ત્રાસ આપેલ. જેથી ૧૮૧ અભાયમ મહિલા હેલ્પ લાઈન ની મદદ લીધેલ, આમ તેમના પિતા નું conseling કરતા સમજાવેલ કે જો બાપ થઈ ને દીકરી ને ખરાબ પરિસ્થિતિ માં સપોર્ટ ન કરે તો તેનું અને તેના દીકરા ઓનું જીવન બદ થી બદતર થઈ જાય ,દીકરી નો પણ પિયર માં કાયદેસર હક હોવાથી તે રહી સકે છે અને ઘડપણ નો સહારો દીકરી બની રહે તે માટે સમજાવતા મહિલા ના પિતા એ દીકરી ને હવે પછી હેરાન ન કરતા સપોર્ટ કરી પિયર માં રહેવા દેસે તેમ જણાવતા સુખદ સમાધાન થતાં મહિલા એ ૧૮૧ abhayam મહિલા હેલ્પ લાઇન નો આભાર માનેલ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating