વાવાઝોડામાં ધ્યાન રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો।

Views: 439
1 0

Read Time:1 Minute, 14 Second

વાવાઝોડામાં ધ્યાન રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો• ભય ના રાખવો.13 થી 15 તારીખ સુધી મુસાફરી ટાળવીઅનાજ એક સપ્તાહ ચાલે એટલું દળેલું રાખવું.વીજવાયર નું ધ્યાન રાખવું.• સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ નું અવશ્ય પાલન કરવું• ઘરમાં રહેવું, પતરા અને કાચા મકાનવાળાને નજીકના પાકા આશ્રય સ્થાને રહેવું. • અઠવાડીયા માટેનું પીવાનું પાણી, સૂકો નાસ્તો, દૂધ, શાકભાજી તેમજ અતિ જરૂરી દવાઓ લાવીને રાખવી•ટીવી, ફ્રિજ, એ.સી, જેવા મોટા ઇલેક્ટ્રીક સંસાધનો બંધ રાખવા.ઘરના બારી બારણાં બરાબર ચુસ્તપણે બંધ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી,હાથ બત્તી ચાર્જ કરેલી અપટુડેટ રાખવી.મીણબત્તી પૂરતા પ્રમાણમાં હાથ વગી રાખવી.• મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ટાળવો.• પાવરબેંક પૂર્ણ પણે રિચાર્જ કરીને રાખવી.લોકોની અરસપરસ મદદ કરવી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like