ધર્મચાર્ય પ્રભુદાદા નૉ જન્મદિન મહારાષ્ટ્ર માં ધુમાધામ થી ઉજવાયો।
ધર્મચાર્ય પ્રભુદાદા નૉ જન્મદિન મહારાષ્ટ્ર માં ધુમાધામ થી ઉજવાયોઆછાવણી પ્રગટેશ્વર ધામ ના ધર્મચાર્ય પરભુ દાદા નૉ 84મોં જન્મદિન નાસિક જિલ્લા ના પરમોરી ગામે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની અધ્યક્ષતા માં ધામધૂમ થી ઉજવાયો હતો ગુજરાત, મહારાષ્ટ્ર ના હજારો શિવ પરિવાર ના ભક્તો એ ૐ નમઃ શિવાય નૉ પ્રચંડ નાદ કરી ને વાતાવરણ ગુંજવી ઉઠ્યું હતું ઉદબોધન કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે પરભુ દાદા એ વિશ્વમાં સનાતન ધર્મ ની ધજા લેહરાવી છે આચાર્ય અનિલભાઈ જોશી, ભાસ્કર ભાઇ દવે અને કશ્યપ ભાઇ જાની એ મંત્ર ઉચ્ચાર કર્યા હતાં શિવ પરિવાર ના પ્રમુખ બિપીનભાઈ પરમાર આર કે ખાંડવે, મયંક બ્રહ્મ ભટ્ટ ડીંડોરી પ્રદેશ ના આગેવાન માધવરાવ સાલુંકે, છત્રે ગુરુજી, સહીત સંતો મહાત્મા ઓં ઉપસ્થિત રહ્યા હતાં પૂ, રમણ બા અને પરભુ દાદા નું પુષ્પ ની વૃષ્ટિ કરી ને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિવ પરિવાર દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું દશ હજાર લોકો એ મહાપ્રસાદ નૉ લાભ લીધો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे ।
Average Rating