ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાં ફરમખલ ગામે બીકાનેર હોમ ઇો લીમીટેડ કંપનીએ ફલેટો બ્રેકીંગ કરાવી ફલેટો નહીં આપી એડવાન્સ પેટે નાણા લઇ ફલેટ હોલ્ડરો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી ઠગાઈ કરતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડુંગરા પોલીસ।
ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાં ફરમખલ ગામે બીકાનેર હોમ ઇો લીમીટેડ કંપનીએ ફલેટો બ્રેકીંગ કરાવી ફલેટો નહીં આપી એડવાન્સ પેટે નાણા લઇ ફલેટ હોલ્ડરો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી ઠગાઈ કરતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડુંગરા પોલીસમે.પોલીસ અધિક્ષકશ્રી, ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ વલસાડ જીલ્લામાં મીલ્કત સંબંધિ ગુનાનું પ્રમાણ વધતા ગુનાખોરીને નેસ્ત નાબુદ કરવા માટે તમામ થાણા અધિકારીશ્રીઓને સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, બી.એન.દવે, વાપી ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે ડુંગરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર નં ૧૧૨૦૦૦૫૧૨૩૧૦૪૭ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦ મુજબના કામે ફરીયાદીશ્રી સુરજીત ગેંગટેઇન મોહંતી ઉ.વ.૪૬ રહે, સેલવાસ ઉન ફળીયા જેલ રોડ યોગી મીલન સોસાયટી બૉલ્ડીંગ નું,સી/૧ ફ્લેટ નં.૩૦૧ દાન હવેલી મુળ રહે.ગામ વ્યંકટરાથ પલ્લી પો.સ્ટ.હરીડાપદર થાના આસ્કા જી.ગંજામ (ઓડીસા) નાઓએ ઓક્ટોબર ૨૦૨૧ થી ફેબ્રુખારી ૨૦૨૨ દરમ્યાન મોજું કરમખલ ગામે આરોપી પ્રેમારામ માંગીલાલ ચૌધરી ઉ.વ.૩૩ ધંધો.વેપાર (રીયલસ્ટેટ) હાલ રહે. જલાલપોર એરૂ ચાર રસ્તા એ-વન સોસાયટી તા.જી.નવસારી મુળ રહે.ગામ નાડોલ ચૌધરી વાસ તહે.દેસુરી જી.પાલી રાજસ્થાન તથા રહે ૨૦૮, ૨૦૯ લેન્ડમાર્ક ટોકરખાડા સેલવાસ દા.ન હવેલી તથા દાદરા ચેકપોસ્ટ પાસે આવેલ પર્લ્સ એવેન્યુ બીલ્ડીંગ ફ્લેટ નં.૮૦૫ ડુંગરા સેલવાસ રોડ તા વાપી જી.વલસાડ નાઓએ પીએમ,સૌ રેસીડેન્સી ના નામે બિલ્ડીંગ બાંધકામ શરૂ કરેલ જેથી ફરીયાદીશ્રીએ તેની બીલ્ડીંગમા ૧૫ ફ્લેટ બુક કરાવેલ અને ફરીયાદીને તેને પ્રથમમાં એડવાન્સ પેટે રૂ.૬,૨૪,૦૦૦/- તથા બીજા ટુકડે ટુકડે ચેક થી ૩:૧૪,૬૪,૦૦૦/ એ રીતે કુલ્લે ૪.૨૦,૮૮,૦૦૦/- આપેલ છતા તેણે ફરીયાદીશ્રીને તથા અન્ય સાહેદોને બીલ્ડીંગમાં આવેલ ફ્લેટોનો કબ્જો કે અમારા પૈસા પરત ન આપી ફરીયાદીશ્રી તથા અન્ય સાહેદો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ઠગાઇ કરી ગુનો આચરેલાન જણાય આવેલ છે. અને આ કામે પકડાયેલ આરોપી પેમારામ માંગીલાલ ચૌધરી તથા આગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપવા સારૂ ચક્રો ગતિમાન કરેલ છે. અને સદર ગુનાની વધુ તપાસ કે.એ.પાટીલ પો.સ.ઇ. ડુંગરા પો સ્ટે. નાઓએ હાથ ધરેલ છે.* તપાસ દરમ્યાન આરોપી મુખ્ય સુત્રધાર પેમારામ માંગીલાલ ચૌધરીનો ગુનાહીત ઇતિહાસ – આ આરોપી પેમારામ માંગીલાલ ચૌધરી નાઓ વિરૂધ્ધમાં સેલવાસ પો.સ્ટે. ગુ.ર.નં.૧૬૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૨૦ મુજબના ગુનામાં સંડોવાયેલ છે.કામગીરી કરનારઃ-(૧) પી.સ.ઇ.શ્રી.કે.એ. પાટીલ ડુંગરા પો.સ્ટે.(ર) પો.કો. વાલજીભાઇ મેરામભાઇ બ.નં.૧૭૮(૩) પો.કો. મેરૂભાઇ વિનુભાઇ બ.નં.
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating