આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત F.y.B.sc ( માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી ) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..।
આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત F.y.B.sc ( માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી ) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા….. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત F.y.B.sc(માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી) કોર્સના Sem-2ના વિદ્યાર્થીઓ 2022માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં કુલ 98.09% પરિણામ આવ્યું. પ્રસ્તુત જાહેર થયેલ પરિણામમાં માઇક્રોબાયલોજી માં સૌથી વધુ sgpa પ્રાપ્ત કરી કોલેજના F.Y.B.SC ( માઇક્રોબાયલોજી અને કેમેસ્ટ્રી ) કોર્સમાં ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે એવા માઇક્રોબાયલોજી ના પ્રથમ ક્રમે બે વિદ્યાર્થીઓ આવે છે જેમાં પટેલ શ્રુતિ યોગેશભાઈ (8.09 sgpa), મૌર્યા શિવાની મનુરામ (8.09 sgpa) દ્વિતીય ક્રમે પણ બે વિધાર્થીઓ આવે છે જે આ પ્રમાણે છે. પટેલ મૈત્રી ઉમેશભાઈ (7.55 sgps) દુબળા તૃપ્તિ સંતોષભાઈ(7.55 sgpa) તેવીજ રીતે એફ.વાય. કેમેસ્ટ્રી વિભાગમાં પણ પ્રથમ ક્રમે પટેલ વિપુલભાઈ ભરતભાઈ (8.55 sgpa ) બીજા ક્રમે ગુપ્તા અમિત ઉદાયપ્રકાશ (8.45 sgpa ) એ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે.આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ એ શુભેચ્છા પાઠવી હતી તેમજ કોલેજના આચાર્યા ડૉ.અમી ઓઝાએ આવી સિદ્ધિઓ મેળવતા રહે એ માટે વિદ્યાર્થિઓને વધુ પ્રોત્સાહન પાઠવ્યાં હતાં.તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating