મહાશિવરાત્રી પ્રસંગે તડકેશ્વર મહાદેવ મંદિર માંડવા ખાતે પરિવાર સાથે પૂજા અર્ચના કરી તથા મહાપ્રસાદનું ભાવિકોમાં વિતરણ કર્યું।
મારા પરિવાર સાથે મંદિરમાં ગંગાજળ, દૂધ, દહીં, મધ અને વિભિન્ન ફૂલો દ્વારા શિવલિંગનો અભિષેક કર્યો. પૂજારીજીએ શ્રદ્ધાપૂર્વક શિવપૂજા કરાવી અને મારા પરિવારને આશીર્વાદ આપ્યા. આ મહાશિવરાત્રીની પાવન ક્ષણને વધુ પવિત્ર બનાવવા મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી. જેનું હજારો ભક્તોને વિતરણ કર્યું. આ દિવસે મંડળ દ્વારા શિવરાત્રીની ખાસ શોભાયાત્રા પણ યોજાઈ, જેમાં અનેક ભક્તોએ ભાગ લીધો. સમગ્ર શહેરમાં શિવજીનાં રથનું ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું।
Average Rating