વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળી ના નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માનનીય કલેકટર શ્રી વલસાડ જિલ્લા એ એન દવે સાહેબ ને શ્રી રામજી ભગવાનની કલાકૃતિ વાડી છબી લઇ ના શુભેચ્છા મુલાકાત।

Views: 254
0 0

Read Time:46 Second

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળી ના નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માનનીય કલેકટર શ્રી વલસાડ જિલ્લા એ એન દવે સાહેબ ને શ્રી રામજી ભગવાનની કલાકૃતિ વાડી છબી લઇ ના શુભેચ્છા મુલાકાત। વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જીલ્લા અધ્યક્ષ પિયુષભાઇ શાહ, વલસાડ જીલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાયક, વલસાડ જીલ્લા ગૌ રક્ષા અધ્યક્ષ અંકિતભાઈ શાહ, વલસાડ પ્રખંડ અધ્યક્ષ સોહનભાઈ રબારી, રાજેશભાઈ નાવી, ગૌતમભાઈ કિતાવત દ્વારા ભેટ કરવામાં આવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like