ગઈકાલ તા.25/06/2022 ની રાત્રે *ખેરગામ તાલુકાના નાધઈ ગામે આદિવાસી જન જાગૃતિ અને સંસ્કૃતિક કાર્યક્રમ નુ નાધય આદિવાસી ગ્રુપ દ્વારા પ્રકૃતિ ની પૂજા કરી ને શરૂઆત કરવામાં આવી હતી।
ગઈકાલ તા.25/06/2022 ની રાત્રે *ખેરગામ તાલુકાના નાધઈ ગામે આદિવાસી જન જાગૃતિ અને સંસ્કૃતિક કાર્યક્રમ નુ નાધય આદિવાસી ગ્રુપ દ્વારા પ્રકૃતિ ની પૂજા કરી ને શરૂઆત કરવામાં આવી હતી*જ્યાં *સમાજ ની જાગૃતિ આપણા સમાજ ની અસ્મિતા, સમાજ ની ઓળખ,માટે વાતો કરવામાં આવી અને આપણા સમાજે એક જૂથ થવાની માહિતી આપવામાં આવી*જ્યાં મહારૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ રમેશ પટેલ, વાંસદા અને ચીખલી ના આદિવાસી ધારાસભ્યશ્રી અંનત પટેલ, ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ના સંચાલક ડૉ. નિરવ પટેલ,ડૉ. દિવ્યાંગી પટેલ,ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,ડેમ સમિતિ માં પ્રમુખશ્રી બારકું ભાઈ,ભાઈલું ભાઈ નાની તબાડી,નડગધરી સરપંચશ્રી દિનેશભાઇ કે જેમણે આદિવાસી સંકૃતિ વિશે ની ખુબજ સરસ કૃતિ તૈયાર કરાવી હતી,મારા મિત્ર સુજ્ઞેશ ભાઈ વાઢું,એડવોકેટ સુનિલભાઈ ડાંગ,અમારા ધરમપુર થી તરલ ભાઈ અને એમના સાથી મિત્રો,તુંબી ગામના મોટી સંખ્યામાં આવેલ મિત્રો, માંકડમન થી ગણેશ ભાઈ અને એમના સાથી મિત્રો,ટીકુ પટેલ,ચેતન ભાઈ ચૌધરી,ઉત્તમ ભાઈ ગરાસિયા,ગોઈમાં થી જે.કે.પટેલ અને એમની આખી ટીમ,ડૉ. સંજય પટેલ આસવણી, આશિષ પટેલ,હાર્દિક પટેલ કે જેઓ ભારત દેશ બંધારણ એમની સાથેજ઼ રાખે છે.કપરાડા થી પધારેલ તમામ યોદ્ધાઓ,અને ખુબજ મોટી સંખ્યામ દૂર દૂર થી આવેલ આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં.સાથે પત્રકાર મિત્રો નો ખુબ ખુબ આભારઆયોજન કર્તા તમામ મિત્રો નો આભાર।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating