પારડી નગરપાલિકા વિસ્તારની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઓવર હેડ એચ.ટી. લાઈનો 13.64 કરોડ ના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરણ કરવાનું ખાતમુહૂર્ત કર્યું।
મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પારડી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પારડી નગરપાલિકા વિસ્તારની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઓવર હેડ એચ.ટી. લાઈનો 13.64 કરોડ ના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરણ કરવાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ડો. કે.સી.પટેલજી, પારડી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, ભાજપા પારડી શહેરના પ્રમુખ રાજેશભાઈ પટેલ અને પારડીના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating