વલસાડ જિલ્લા ના ૧૦૮ અને આરટીઓ વિભાગ દ્રારા Word rememberace day નિમિતે અકસ્માત માં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલી અર્પણ કરી।
વલસાડ જિલ્લા ના ૧૦૮ અને આરટીઓ વિભાગ દ્રારા Word rememberace day નિમિતે અકસ્માત માં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલી અર્પણ કરી।. world Remembrance day ના ભાગરૂપે વલસાડ જિલ્લા ના આરટીઓ કચેરી ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિ માટે મીણબત્તી સળગાવી તથા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપવા મા આવી તથા પ્રતિજ્ઞા લેવડાવવા માં આવી કે હુ સદાઈ ને માટે રોડ ટ્રાફિક ના નિયમ મો નું પાલન કરીશ તથા અકસ્માત કરીશ નઈ અને અકસ્માત ન થાય એની તકેદારી રાખીશ અને જો રોડ અકસ્માત મારા ઘ્યાન એ આવશે તો હુ પ્રથમ મદદ એ દોડિ જયિશ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ને કટોકટી કોલ કરી ઇજા ગ્રસ્ત વ્યક્તિ મદદ કરીશ અને તેની મહામૂલી જિંદગી બચાવિશ જેવી પ્રતિજ્ઞા લેવા માં આવી. આ પ્રસંગે ARTO એન. એ ચ.ગજેરા સાહેબ, એ. ડી. ચૌધરી સાહેબ,૧૦૮ Executive સંજય વાઘમારે, MHU PC નિમેષ પટેલ તથા ટ્રાફિક પોલીસ ટીમ, આરટીઓ ટીમ,mhu ની ટીમ હાજરી આપી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating