ENJOY THE EXAM” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।

Views: 266
0 0

Read Time:41 Second

આજ રોજ ધરમપુર તાલુકાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ મોહનગઢ-ધરમપુર ખાતે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, વલસાડ તેમજ શ્રીમદ રાજચંદ્ર મિશન-ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આગામી ફેબ્રુઆરી-માર્ચ 2025ની જાહેર બોર્ડ પરીક્ષા દરમિયાન તણાવ અનુભવ્યા વિના આનંદપૂર્વક પરીક્ષા આપી શકે તેવા હેતુથી “ENJOY THE EXAM” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like