શહીદોને શત શત નમન।કપરાડાના નાનાપોંઢાના બિરસામુંડા સર્કલ પાસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદી વહોરનારા દરેક વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી।આજે છ વર્ષ થઈ ગયા છે, પણ દેશ આ હુમલાને ક્યારેય ભૂલી શકે નહીં. શહીદોના ત્યાગને અમે કદી વ્યર્થ જવા નહીં દઈએ.આ દરમિયાન ભાજપ સંગઠન પ્રમુખશ્રી વિપુલભાઇ ભોયા, પૂર્વ સૈનિકો, ગામના અગ્રણીઓ અને અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating