માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોર સાહેબની મુલાકાત લેતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજયભાઈ પાલીવાલ.માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત મિટિંગમાં સંસ્કૃત બોર્ડના વિકાસ સંદર્ભે ચર્ચા વિચારણા થઈ। જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating