આર.કે.દેસાઈ કોલેજ સંકુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી।
આર.કે.દેસાઈ કોલેજ સંકુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વાપી વુમન્સ ક્લબ અને 21th સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સારીથોન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.આ કાર્યક્રમમાં વાપીના અગ્રણી શ્રી મિલનભાઈ દેસાઈ , શ્રી સતિષભાઈ પટેલ, શ્રી મનીષભાઈ દેસાઈ, શ્રી સિરીશભાઈ દેસાઈ, ડો. મિતલ, ડો. અક્ષયભાઈ સાથે પ્રોજેક્ટ સંચાલક શ્રી શિલ્પાબેન શ્રી સોનાક્ષીબેન અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી।
Average Rating