મહારાષ્ટ્ર ના સમાજવાદી પાર્ટી ના ધારાસભ્ય શ્રી અબુ આઝમી એ આપેલ ભડકાઉ ભાષણ વિરુદ્ધ માં ફરિયાદ દાખલ।
મહારાષ્ટ્ર ના સમાજવાદી પાટી ના ધારાસભ્ય શ્રી અબુ આઝમી એ ભારત ના અગાઉ ના ક્રૂર શાશક ઔરંગઝેબ રહેમતુલ્લા બાબતે જે ખોટી અને ભડકાઉ તારીફ કરેલ અને છત્રપતિ સંભાજી ની વિરુદ્ધ નું તેમજ જાતિ અને ધર્મ ને ઠેસ પહોંચે તેવું ખોટું અને ઉપજાઉ ભાષણ આપી સમગ્ર ભારત ના હિન્દુ ધર્મ અને જાતિ ને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ તેમજ ભારતવર્ષ ના રાજાઓની રાજકીય કાર્યશૈલી ને રાજકીય અને પોતાના સ્વાર્થ માટે ખપાવેલ જે ખોટી ટિપ્પણી કરી આ દેશ ની પ્રજા ની લાગણી ને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે. આ દેશ ની રક્ષા માટે રાજાઓએ પોતાના બલિદાન ન્યોછાવર કર્યા છે અને આ દેશ ની રક્ષા કરેલ છે તેવા મહાન રાજા ઓ વિરુદ્ધ શિવસેના (એકનાથ શિંદે ગ્રુપ) તરફ થી અબુ આઝમી ના ભાષણ ને અને તેની ખોટી માનસિકતા ને સખત શબ્દો માં વખોડી કાઢીયે છીએ અને અબુ આઝમી એ આપેલ બયાન વિરુદ્ધ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરીને અને બને તો રાષ્ટ્રદ્રોહ ની કલમ-IPC ની ધારા ૧૨૪એ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી અમારી શિવસેના (એકનાથ શિદિ ગ્રુપ) તરફ થી માંગણી કરવામાં આવે છે।ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી SR પાટીલ સાહેબ જી
Average Rating