૦૮/૦૩/૨૦૨૫ ના રોજ મહિલા દિવસ ના રોજ *દુર્ગા ચેરિટેબલ ટ્રસ્ટ, દ્રારા ૫૦૦ ગરીબ મહિલાઓને વિનામૂલ્યે રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી।

Views: 225
0 0

Read Time:1 Minute, 18 Second

૦૮/૦૩/૨૦૨૫ ના રોજ મહિલા દિવસ ના રોજ *દુર્ગા ચેરિટેબલ ટ્રસ્ટ* દ્રારા અને , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા. અધ્યક્ષ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ટ્રસ્ટ ના મેનેજીગ ડાયરેક્ટર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી બેનશ્રી ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી પાર્થિવરાજસિંહ , ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ શ્રી મનીષાબેન પરીખ , અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા વિંગ ના પૂર્વ પ્રમુખ શ્રી કામિનીબેન સોની , ડૉ હેતલબેન જિયાણી , ડૉ સોનલબેન પટેલ , વસ્ત્રાલ વોર્ડ કોંગેસ પ્રમુખ શ્રી હરેશભાઈ પટેલ અને ઇન્દ્રપુરી વોર્ડ પ્રમુખ શ્રી રાજુભાઈ સેગલ ની ઉપસ્થિતિમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૫૦૦ ગરીબ મહિલાઓને વિનામૂલ્યે રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like