મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે CII ગુજરાતની Viksit Gujarat: Powering A Prosperous India થીમ સાથે અમદાવાદ ખાતે આયોજિત।
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વ્યાપાર-ઉદ્યોગ જગતના સૌ ઉપસ્થિત અગ્રણીઓને ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના મંત્ર સાથે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેમણે આજના ગ્લોબલ કોમ્પિટિશનના યુગમાં ઉત્પાદન ક્ષેત્રે ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવવાની પ્રેરણા આપવાની સાથોસાથ ઉત્પાદનના દરેક સ્તરે રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહયોગની તેમજ ગ્રીન ઇકોસિસ્ટમના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।
Average Rating