બી.એડ.ના એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે।

Views: 189
0 0

Read Time:1 Minute, 0 Second

બી.એડ.ના એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.

વહેલી તકે કોલેજ આવીને ફોર્મ ભરી વેરિફિકેશન કરી જવું.

જે સ્ટુડન્ટ / વિદ્યાર્થી સાયબરમાંથી ફોર્મ ભરશે *અથવા* જાતે પોતાના રીતે ફોર્મ ભરશે એમણે પણ વેરિફિકેશન કરવા માટે કોલેજ પર આવવાનું રહેશે.

ફાર્મ ભર્યા પછી વેરિફિકેશન કરવું ખૂબ જ ફરજિયાત છે જેનું ફોર્મ વેરિફિકેશન ન થશે એ એડમિશન પ્રક્રિયામાંથી બહાર નિકળી જશે.

તારીખ આપવામાં આવી છે એ સમયગાળામા જ ફોર્મ ભરવાનું અને વેરિફિકેશનનું કાર્ય પૂર્ણ થવું જરૂરી છે.

ડોક્યુમેન્ટમાં તમારો ફોટો અને સહી pdf ફોરમેટમાં તમારા મોબાઇલમાં રાખવું.

બાકીના ડોક્યુમેન્ટ ઓરીજીનલ લાવાના રહેશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like