આજરોજ તા.05/06/2025 ના દિને ધરમપુર તાલુકા ના મોટીઢોલ ડુંગરી ગામે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું।

Views: 150
0 0

Read Time:1 Minute, 11 Second

જ્યાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ધરમપુર તાલુકા ના ફોરેસ્ટર શ્રી શક્તિ ભાઇ ની વિશેષ ઉપસ્થિતી માં વૃક્ષારોપણ નુ આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના 1000 થી વધારે વૃક્ષઓ રોપવામાં આવછે ની વાત કરવામાં આવી અને આ અગાઉ પણ જે ગામના વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે તે વૃક્ષઓ ની પણ માવજત સારી રીતે કરવામાં આવી છે*

*જ્યાં ગ્રામાં વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી જ્યાં સબ રજીસ્ટાર વલસાડ ના અધિકારી શ્રી,તલાટી કમ મંત્રી શ્રી ઉષા બેન,ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ ભાઇ,ગામ ની પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી,ગામપંચાયત ના સભ્યશ્રી ઓ,ગ્રામ સેવક સરિતા બેન,આરોગ્ય શાખામાંથી પધારેલ આરોગ્ય કર્મચારી, આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like