તા.05/06/2025 ના “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં ભાગ લઈ શ્રમદાન કરવામાં આવ્યુ।
આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિકનાઓનાં નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તા.05/06/2025 ના “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં ભાગ લઈ શ્રમદાન કરવામાં આવ્યુ.
અમદાવાદ પોલીસ કમિશનરશ્રી સહિત શહેર પોલીસના ઊચ્ચ અધિકારીશ્રીઓ તથા વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાંથી 1000 જેટલાં પોલીસ કર્મચારીઓએ સાબરમતી નદીનાં પશ્ર્ચિમ છેડે આવેલ સરદારબ્રિજ પાસેનાં વિસ્તારમાં સાબરમતી નદી સફાઈ અભિયાનમાં જોડાયા હતા।
Average Rating