21 જૂન 2025 ના દિને વાપી મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના *સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત.* *એક પૃથ્વી એક સ્વાસ્થ્ય* ના સૂત્રને સાકાર કરવા *11 માં વિશ્વ યોગ દિવસની* ઉજવણી કરવાના આવી।

Views: 207
0 0

Read Time:1 Minute, 29 Second

તારીખ 21 જૂન 2025 ના દિને વાપી મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના *સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત.* *એક પૃથ્વી એક સ્વાસ્થ્ય* ના સૂત્રને સાકાર કરવા *11 માં વિશ્વ યોગ દિવસની* ઉજવણી કરવાના આવી। જેમાં શાળાના બાળકો, વાપીના શહેરીજનો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો અને સાથે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતિ આસ્થા સોલંકી, શ્રી અશ્વિન પાઠક, મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ તેમજ માજી કારોબારી ચેરમેન શ્રી તેમજ સભ્ય શ્રી પણ જોડાયા. માનનીય વડાપ્રધાનશ્રી ના મંત્ર ‘मैं’ से ‘हम’ की ये यात्रा ही सेवा, समर्पण और सहअस्तित्व का आधार है।’ ને આધાર રાખી

યોગ થકી આપણા જીવનને ઉજ્જવળ બનાવવા સપરિવાર યોગને અપનાવીને આપણી આવનારી પેઢીઓના જીવનને પણ ઉન્નત બનાવવા વાપી મહાનગરપાલિકા દ્વારા આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025 ના શુભ અવસર થી વાપી વાશીઓને અપીલ કરવામાં આવી. અને વાપીને સ્વસ્થ અને નીરોગી બનાવવામાં માટે સંકલ્પ લેવામાં આવ્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like