આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં “આરતી શણગારની”સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું।
આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં “આરતી શણગારની”સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં સંસ્થાનાં સાંસ્કૃતિક કમિટીનાં નેજા હેઠળ આરતી શણગારની સ્પર્ધા રાખવામાં આવી હતી. ત્તેમાં સમગ્ર કોલેજીસનાં વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો અને પોતાનામાં રહેલી શુસુપ્ત છુપાયેલી કાળા ને બહાર લવાનો પ્રયત્નો કર્યા હતો. અને આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.સારીકા પટેલ અને ડૉ.કવિતા પટેલ દ્વારા ખુબજ નિખાલસ ભાવથી નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે એસ.વાય.બી.કોમ ની જીનલ પટેલ બીજા ક્રમે ટી.વાય.બી.કોમના વીની પટેલ ત્રીજા ક્રમે એસ.વાય.બી.કોમની ગીતાજલી ઝા અને આશ્વસન સ્વરૂપે એફ.વાય.બી.કોમની દિશા ચૌહાણ હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.શીતલ ગાંધી ઇન્ચાર્જ આચાર્ય ડો.મિત્તલ શાહ અને ડૉ.અમી ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating