વાપી એસ.ટી ડેપો દ્વારા ઉમરગામ થી છોટાઉદેપુર ની માંગણી ને દયાન માં લઇ આજરોજ ઉમરગામ ના માજી ઇન્દ્રસ્ટ્રીઝ એસોશિયન ના પ્રમુખ અને ઉદ્યોગપતિ ઇસ્વરભાઈ બારી .ઉમરગામ પોલિશ સ્ટેશન ના પોલિશ ઇન્સ્પેક્ટર રાઠવા સાહેબ દ્વારા નારીયેલ ફોડી આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે।
વાપી એસ.ટી ડેપો દ્વારા ઉમરગામ થી છોટાઉદેપુર ની માંગણી ને દયાન માં લઇ આજરોજ ઉમરગામ ના માજી ઇન્દ્રસ્ટ્રીઝ એસોશિયન ના પ્રમુખ અને ઉદ્યોગપતિ ઇસ્વરભાઈ બારી .ઉમરગામ પોલિશ સ્ટેશન ના પોલિશ ઇન્સ્પેક્ટર રાઠવા સાહેબ દ્વારા નારીયેલ ફોડી આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જેમનો સમય ઉમરગામ થી 20.00 વાગ્યે એ નિકડી સંજાણ.ભીલાડ.વાપી.વલસાડ.સુરત.અંકલેસવર.રાજપીપલા.કવાંટ.છોટાઉદેપુર.સવારે 5.10 વાગ્યે પહોંચી જશે બપોરે 2.30 વાગ્યે નીકળી રાત્રે 11.30 વાગ્યે ઉમરગામ પહોંચી જશે આમ ઉમરગામ .ભીલાડ.સરીગામ.ઔદ્યોગિક વિસ્તાર માં છોટાઉદેપુર થી આવતા કામદારો ને તેમના વતન જવા માટે કોઇ બસ ની શુવિધા ન હતી જે શ્રી ઇસવરભાઈ બારી દ્વારા રજુયાત કરતા વાપી ડેપો મેનેજર તેમજ વાપી એ .ટી .આઈ ધનશુખ પટેલ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે બસ ચાલુ કરવામાં આવેલ છે આદિવાશી વિસ્તાર ના શ્રમજીવી માટે બસ ચાલુ કરતા પી.આઈ.શ્રી રાઠવા સાહેબ દ્વારા ડેપો મેનેજર તેમજ એ.ટી.આઈ ધનશુખ પટેલ નો આભાર વ્યક્ત કરેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating