જન અધિકાર અભિયાન સંમેલન।
ગુજરાત કોંગ્રેસ સમિતિના આદર્શ અનુસાર વાપી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ ઉર્ફે રમેશભાઈ પટેલ ના અધ્યકસ્તામાં મિટિંગ નુ આયોજન 05/09/2025 ને શુક્રવારના દિને સવારે 11:00 કલાકે કરવડ રાજ રિસોર્ટ નાની તંબાડી રોડ વાપી મુકામે જન અધિકાર અભિયાન સંમેલન મિટિંગ રાખવામાં આવેલ જેમાં વલસાડ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અને વલસાડ ડાંગ લોકસભા નાં માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ,મહેશભાઈ શાહ વાપી કોંગ્રેસ નાં જાંબાઝ નેતા શ્રી, વાપી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રી ખંડુભાઈ પટેલ,વાપી તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ શ્રી મુકેશભાઈ ઉર્ફ રમેશભાઈ પટેલ, આશાબેન દુબે પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી,ભાયલું ભાઈ નાની તંબાડી સરપંસશ્રી, રમેશભાઈ પટેલ કરમખલ સરપંચશ્રી ની, ગોવિંદભાઇ પટેલ નાની તંબાડી, કલ્પેશભાઈ પટેલ વાપી તાલુકાના નવા નિમાયલા પ્રમુખ પણ હાજર રહયા, કોંગ્રેસ પાર્ટી ના હોધેદારો, કાર્યકર્તાઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહયા અને સફળ મીટિંગ થઈ મિટિંગમાં વલસાડ જિલ્લા કોંગ્રેસસ મિતિના પ્રમુખ અને વલસાડ ડાંગ લોકસભા કોંગ્રેસ ના માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ દ્વારા ખુશ સરસ જન અધિકાર વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી।
Average Rating