આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં “કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો।
આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં “કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો।આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં સંસ્થાનાં સાંસ્કૃતિક કમિટીનાં નેજા હેઠળ કૃષ્ણ જન્મોત્સવ નિમિતે પૂજા પાઠ રાખવામાં આવી હતી. ત્યાર બાદ મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં સમગ્ર કોલેજીસનાં વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે આ ઉત્સવ રંગે ચંગે આનંદ સાથે પૂર્ણ થયો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા કેમ્પસ ડાયરેક્ટર તેમજ ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી, ડો.અમી ઓઝા, ડૉ. મિત્તલ શાહ, ડૉ. પ્રીતિ ચૌહાણ એ શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating