સુરેશ મહેતા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ ઉમરગામ સોળસુંબા દ્વારા તારીખ 6/8/2022 ના રોજ વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું।
સુરેશ મહેતા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ ઉમરગામ સોળસુંબા દ્વારા તારીખ 6/8/2022 ના રોજ વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં શ્રી કે. ડી.બી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેજસ્વી દેખાવ સાથે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તીણ થયા અને શાળાને ગૌરવ અપાવ્યું. સ્પર્ધાના અતિથિ વિશેષ બી.એડ કોલેજના પ્રાધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ,પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા. સ્પર્ધામાં વિદ્યાર્થીઓના સુંદર દેખાવ બદલ શાળાના આચાર્ય શ્રી ધરા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating