વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાનુ ગૌરવ

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાનુ ગૌરવ
Views: 206
0 0

Read Time:1 Minute, 3 Second

વલ્લભ આશ્રમ શાળા મેઈન કેમ્પસ દ્વારા બાવીસમા શ્રી વલ્લભ આંતર શાળા ડિબેટ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાની ધોરણ બાર ની વિદ્યાર્થીની પૂનમ કારાલે એ Social media influencers promote unhealthy standards and consumerist culture (સોશિયલ મીડિયા પ્રભાવકો બિનઆરોગ્યપ્રદ ધોરણો અને ગ્રાહકવાદી સંસ્કૃતિ ને પ્રોત્સાહન આપે છે) વિષય પર પોતાનુ વક્તવ્ય આપી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને અેમના માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like