વાપી ડેપો માં આજ રોજ એસ ટી સ્ટાફ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું।

Views: 672
1 0

Read Time:1 Minute, 11 Second

વાપી ડેપો માં આજ રોજ એસ ટી સ્ટાફ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું।આજ રોજ વાપી એસ.ટી.ડેપો માં વાપી ડેપો ના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ દ્વારા તમામ ડ્રાઇવર કંડકટર ભાઈ બહેનો ને સાથે રાખી સફાઈ જુબેશ ઉપાડવામાં આવી હતી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશ ના જાહેર સ્થળ ઉપર 1, ઓક્ટોબર થી સફાઈ અભિયાન હાથ ધરવાની જુંબેસ ને વાપી ડેપો ના ડ્રાઇવર કંડકટર તેમજ અન્ય અધિકારી દ્વારા મુસાફર ને અવર જવર માં સ્વચ્છતા રહે તેમજ વાપી બસ સ્ટેન્ડ ઉપર સમગ્ર સ્ટાફ મિત્રો એ સફાઈ અભિયાન કરી દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ હેઠળ આપવામાં આવેલ આદેશ નું પાલન કરવામાં આવેલ છે।

प्लीज लाइक सेयर एण्ड करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like