વલસાડ જિલ્લા ના રોનવેલ ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા પ્રમાણિક તા નું ઉદાહરણ પૂરું પાડવા માં આવ્યું।
વલસાડ જિલ્લા ના રોનવેલ ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા પ્રમાણિક તા નું ઉદાહરણ પૂરું પાડવા માં આવ્યું।તારીખ 29/9/23 વલસાડના તિથલ રોડ પર કલેકટર બંગલોની પાસે એક અજાણ્યા વ્યક્તિ લોહીથી લટપટ બેભાન હાલતમાં મળ્યા હતા તેની જાણ 108 ની ટીમ ને કરાઈ હતી 108 ના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત ને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ઇજાગ્રસ્ત પાસે 7,450 રૂપિયા રોકડા અને જરૂરી કાગળ મળી આવ્યા હતા જે 108 ના ફરજ પર હાજર ઈમરજન્સી સ્ટાફ ના મેડિકલ ટેકનીશીયન પ્રિયંકા પટેલ અને પાયલોટ ધર્મેશ આહીર એ દર્દીની કીમતી વસ્તુઓ સહી સલામત પોલીસને સોંપી પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating