વાપી એસ.ટી ડેપોમાં જૈન એલર્ટ સોશિયલ ગ્રૂપ વડોદરા વિભાગ ના રાજેશભાઈ શાહ દ્વારા સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ પુસ્તકો નું વિતરણ કરી વાપી ડેપો ના કામદારો ને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે વલસાડ વિભાગ કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ દ્વારા નકારાત્મકતા ત્યજી સાકારત્મતક ભાવના કેળવવા તેમજ સ્વછતા અભિયાન ને વેગવંતુ બનાવા અપીલ કરવામાં આવી હતી।

વલસાડ એસ.ટી વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજ રોજ વાપી એસ.ટી ડેપોમાં જૈન એલર્ટ સોશિયલ ગ્રૂપ વડોદરા વિભાગ ના રાજેશભાઈ શાહ દ્વારા સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ પુસ્તકો નું વિતરણ કરી વાપી ડેપો ના કામદારો ને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે વલસાડ વિભાગ કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ દ્વારા નકારાત્મકતા ત્યજી સાકારત્મતક ભાવના કેળવવા તેમજ સ્વછતા અભિયાન ને વેગવંતુ બનાવા અપીલ કરવામાં આવી હતી. વલસાડ વિભાગ ના ઍસ ટી .વહીવટી અધિકારી અને કામદાર અધિકારી શ્રી હેતલભટ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ને વેગવંતુ બનાવવાં કામદારે જાતેજ પ્રયાસ કરવાનું જણાવ્યું હતું જ્યારે રાજેશભાઈ શાહ દ્વારા જણાવેલ કે જો સમયસર ભારતના લોકોમાં પલ્સ્ટિક બાબત માં લોકજાગૃતિ ન આવશે તો સમુદ્ર માં 2047 સુધી માં પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક દેખાશે એવું જણાવ્યું હતું વિભાગીય નિયામક શ્રી માત્રોજા સાહેબ દ્વારા સ્વછતા અભિયાન માં સહકાર આપનાર તમામ સંસ્થા નો આભાર વ્યક્ત કર્યો હતો સભાનું સંચાલન વાપી ડેપો ના આશી.ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ડેપો મેનેજર જયદીપ માંહલા દ્વારા તમામ મહાનુભાવ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
Average Rating