અમદાવાદ શહેર માં તા.૧૩-૧૫/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૮.૦૦ થી ૧૮.૦૦ દરમિયાન વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેનાર છે।

અમદાવાદ શહેર માં તા.૧૩-૧૫/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૮.૦૦ થી ૧૮.૦૦ દરમિયાન વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેનાર છે।
Views: 333
1 0

Read Time:2 Minute, 12 Second

અમદાવાદ શહેરમાં વેસ્ટર્ન રેલ્વે વિભાગ,ધોળકા વિભાગ દ્વારા નવરંગપુરા વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન રેલ્વેના (૧) ફાટક નં.૧૪ નવરંગપુરા પો.સ્ટે. પાસે આવેલ રેલ્વે ક્રોસીંગ ખાતે તા.૧૩/૧૧/૨૦૨૫ ના રોજ, (૨) ફાટક નં.૧૮ હીરાબાગ રેલ્વે ક્રોસીંગ આંબાવાડી વિસ્તારમાં આવેલ તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ રેલ્વેના પાટાના મેન્ટેનન્સનું કામકાજ કરવામાં આવનાર હોય ઉપર્યુકત બન્ને ફાટકો તા.૧૩-૧૫/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૮.૦૦ થી ૧૮.૦૦ દરમિયાન વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેનાર છે.સદરહું કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.અ.નં.વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગવૈકલ્પિક માર્ગ৭.નવરંગપુરા વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન રેલ્વેના (૧) ફાટક નં.૧૪ નવરંગપુરા પો.સ્ટે. પાસે આવેલ રેલ્વે ક્રોસીંગ ખાતે તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૮.૦૦ થી ૧૮.૦૦ સુધી, (૨) ફાટક નં.૧૮ હીરાબાગ રેલ્વે ક્રોસીંગ આંબાવાડી વિસ્તારમાં આવેલ તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૮.૦૦ થી ૧૮.૦૦ સુધી વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.નવરંગપુરા પો.સ્ટે. પાસે આવેલ રેલ્વે ફાટક નં. ૧૪ ખાતે તથા હીરાબાગ રેલ્વે ક્રોસીંગ આંબાવાડી વિસ્તારમાં આવેલ ફાટક નં.૧૮ તરફ જતા આવતા વાહનો રેલ્વે ટ્રેકની બન્ને સાઇડમાં આવેલ સર્વિસ રોડનો ઉપયોગ કરી, સર્વિસ રોડ સાથે કનેક્ટેડ અલગ અલગ માર્ગોનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.જે અંગેની તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like