આજરોજ તારીખ ૧૨/૧૧/૨૦૨૫ના રોજ તાપી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા તાલુકાના ઉંચામાળા જિલ્લા પંચાયત બેઠક પર જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યુ હતુ।

આજરોજ તારીખ ૧૨/૧૧/૨૦૨૫ના રોજ તાપી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા તાલુકાના ઉંચામાળા જિલ્લા પંચાયત બેઠક પર જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યુ હતુ।
Views: 158
1 0

Read Time:1 Minute, 21 Second

આજરોજ તારીખ ૧૨/૧૧/૨૦૨૫ના રોજ તાપી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા તાલુકાના ઉંચામાળા જિલ્લા પંચાયત બેઠક પર જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યુ હતુ। જેમાં,તાપી જિલ્લા કાઁગ્રેસ સમિતિના પ્રમુખશ્રી વિભવભાઈ ગામીત,તાપી જિલ્લા પંચાયતના પંચાયતના વિરોધ પક્ષના નેતા સિધ્ધાર્થભાઈ ચૌધરી, વ્યારા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી અરવિંદભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી રામભાઈ ગામીત, વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સંજયભાઈ ચૌધરી, તાપી જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપભાઈ ચૌધરી, વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ગમનભાઈ ગામિત, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી તથા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ સરપંચ શ્રીઓ અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like