નવસારી જિલ્લામાં તારીખ : ૧૬/૧૧/૨૦૨૫ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબશ્રીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવેલ।

નવસારી જિલ્લામાં તારીખ : ૧૬/૧૧/૨૦૨૫ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબશ્રીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવેલ।જે સબબ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અંતર્ગત સ્વદેશી અપનાવવા માટે આ યુનિટી યાત્રા માં નવસારી જિલ્લાના સખી મંડળના બહેનોના ૧૧ પ્રેરક સ્ટોલ લગાવવામાં આવેલ.આ સ્વદેશી અપનાવોની નીતિને પ્રોત્સાહન આપવા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ મંત્રાલય, ગુજરાત રાજ્ય સાહેબ શ્રી દ્વારા તમામ સ્ટોલ ની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓ વધુમાં વધુ વેચાય તે માટે પ્રેરણા આપવામાં આવેલ।
Average Rating