વાંસદા પોલીસની સફળ કામગીરી।

વાંસદા પોલીસની સફળ કામગીરી।
Views: 198
1 0

Read Time:36 Second

વાંસદા પોલીસની સફળ કામગીરીDGVCL ના વીજ તાર ચોરી કરતી ટોળકીના ચાર આરોપીઓને વાંસદા પોલીસ દ્વારા મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.🔹 આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં વીજ તાર અને વાહન જપ્ત🔹 ગુનાની વિગતવાર તપાસ ચાલુ🔹 વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ કડક બનાવાયુંનવસારી પોલીસ દ્વારા સતત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like