આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર જથ્થા સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી.પોલીસ।

રાજકોટ રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશકુમાર પટેલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ દ્વારા મોરબી જિલ્લામાં આગામી ૩૧-ડીસેમ્બર અન્વયે પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,જે અનુસંધાને અમો પોલીસ ઇન્સપેક્ટર વી.એન.પરમાર મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના સુપરવિઝન હેઠળ અત્રેના પોસ્ટે, નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની બાતમીના આધારે મોરબી-ર લગધીરપુર રોડ, વૈભવ હોટલ સામે કોનેલ સીરામીક ની બાજુમાં કેલવી પ્લાજાના ત્રીજા માળે બીનવારસી ઓરડીમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૭૯ જેની કિ.રૂ. કિ.રૂ.૨,૫૪,૪૩૫/- નો મુદ્દામાલ પકડી એક ઇસમ વિરૂધ્ધમાં પોહીબીશન એકટ મુજબ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીનુ નામ :-દિવ્યરાજસિંહ સ/ઓ વિક્રમસિંહ જાડેજા/દરબાર ઉ.વ.૩૨ રહે શીવપાર્ક સોસાયટી શેરી નં.૩, ધરમપુર રોડ મોરબી-૨ મુળ રહે. ગુંદીયાળી તા. માંડવી જી.કચ્છ.પકડાયેલ મુદ્દામાલની વિગત :-सुरक्षाशांति૧ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની JAMESON IRISH WHISKY ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.પ૯૦૦/- લેખે ગણી કબ્જે કરેલ છે.બોટલ નંગ-15કિ.રૂ.૯૪,૪૦૦/-2 ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની JUSTERINI & BROOKS J&B) BLENDED SCOTCH WHISKY ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૩૦૯૦/- લેખે ગણી કબ્જે કરેલ છે.બોટલ નંગ-१७કિ.રૂ.૫૨,૫૩૦/-૩ ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની BLACK & WHITE BLENDED SCOTCH WHISKY ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૩૩૯૦/- લેખે ગણી કબ્જે કરેલ છે.બોટલ નંગ-13કિ.રૂ.૪૪,૦૭૦/-૪ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની RED LABEL BLENDED SCOTCH WHISKY ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલ પેક બોટલો ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૩૦૯૦/- લેખે ગણી કબ્જે કરેલ છે.બોટલ નંગ-કિ.રૂ. ૨૭,૮૧૦/-૫ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની BLENDERS PRIDE RESERVE COLLECTION WHISKY ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૨૦૦૦/- લેખે ગણી કબ્જે કરેલ છે।
Average Rating