એમ.સી.એ. માં જાન્યુઆરી સેશનમાં કે.બી.એસ.કોલેજમાં પ્રવેશ।

એમ.સી.એ. માં જાન્યુઆરી સેશનમાં કે.બી.એસ.કોલેજમાં પ્રવેશ।
Views: 194
1 0

Read Time:58 Second

એ.આઈ.સી.ટી ની ગાઈડલાઈન મુજબ પ્રથમવાર બાયન્યુઅલ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. તેમાં જાન્યુઆરી – ૨૦૨૬ સેશનમાં પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન અપાય છે. જેથી જે વિદ્યાર્થીઓ એમ.સી.એ. માં જાન્યુઆરી-૨૦૨૬ સેશનમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમણે કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, ચણોદ, વાપીનો સંપર્ક કરવો. એડમિશન પ્રક્રિયા ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુઘી ચાલુ રહેશે. વિશેષ માહિતી માટે મોબાઈલ નં. ૯૭૨૩૭૨૮૦૭૯ .GTU માન્ય કોર્ષ હવેથી કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં કરી શકાશે.CMAT અને NOTCMAT બન્ને વર્ગના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકાશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like