વિશ્વ ઓઝોન ડે” ની ઉજવણી આજરોજ શ્રી કે. ડી. બી.હાઇસ્કુલ, સરીગામ ખાતે કેલિબર ગ્રુપ દ્વારા “વિશ્વ ઓઝોન ડે” ની ઉજવણી કરવામાં આવી।

Views: 442
3 0

Read Time:1 Minute, 33 Second

વિશ્વ ઓઝોન ડે” ની ઉજવણી*આજરોજ શ્રી કે. ડી. બી.હાઇસ્કુલ, સરીગામ ખાતે કેલિબર ગ્રુપ દ્વારા “વિશ્વ ઓઝોન ડે” ની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી.ચિત્ર સ્પર્ધા ડીબેટ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વગેરે દ્વારા વિદ્યાર્થીઓએ ઓઝોનના સ્તર વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજેતા પુરસ્કાર તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ આશ્વાસન ઇનામ પ્રદાન કરવામાં આવ્યા. કેલિબર કંપની વતી શ્રી નરેન્દ્ર ભિસે.( જનરલ મેનેજર ) , શ્રી અરુણ ઠાકુર ( મેનેજર ), કર્મચારી લીના કૃષણન, વિદુશેખર ત્રિપાઠી એ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા . શાળાના આચાર્યા ધરા મેડમ દ્વારા તેમજ વિજ્ઞાન શિક્ષક શ્રી મનોજભાઈ તળેકર અને ચિત્ર શિક્ષક શ્રી કમલેશ ટંડેલ દ્વારા ઓઝોન વાયુ વિશે વિસ્તૃત જાણકારી અને ઓઝોન સ્તર ઘટતું અટકાવવા માટે જાણકારી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ઓઝોન સ્તર બચાવવાના વિવિધ ઉપાયો ની જાણકારી આપી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like