ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ 2026’ ત્રિ-દિવસીય 9મી વૈશ્વિક પરિષદનો‌ શુભારંભ;।

ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ 2026’ ત્રિ-દિવસીય 9મી વૈશ્વિક પરિષદનો‌ શુભારંભ;।
Views: 180
1 0

Read Time:48 Second

તેમજ ‘ઈન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી : છેલ્લાં 25 વર્ષમાં થયેલા વિકાસ’ વિષય પર પરિષદનું આયોજન…વૈશ્વિક પરિષદમાં ભારત સહિત જાપાન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, જ્યોર્જિયા, તાઈવાન, પોર્ટુગલ અને નેપાળમાં ભૂકંપ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો – તજજ્ઞો પોતાના અનુભવો શેર કરીને વિચાર – વિમર્શ કરશે…દેશ – દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વૉર્નિંગ અને સંશોધન માટે આ વૈશ્વિક પરિષદ મહત્ત્વની ભૂમિકા ભજવશે : મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like