ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ખાતે આજથી શરૂ થતી ત્રિદિવસીય યોગ કોચ રિફ્રેશર તાલીમમાં ઉપસ્થિત રહેવાનું થયું।

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ખાતે આજથી શરૂ થતી ત્રિદિવસીય યોગ કોચ રિફ્રેશર તાલીમમાં ઉપસ્થિત રહેવાનું થયું। જેમાં યોગ શિબિર સંવાદ અને વિવિધ નિષ્ણાતો મારફત યોગથી નિરોગી કેવી રીતે બનવું તે માટે જાણકારી આપવામાં આવશે. આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શીશપાલજી, પ્રદેશ કો-ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, દક્ષિણ ઝોનના ઝોનલ કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે, તથા ગુજરાતના દરેક તાલુકામાંથી 300 થી વધુની સંખ્યામાં યોગ કોચ ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating