તા.૧૬.૦૨.૨૦૨૬ ના રોજ વાપી મહાનગરપાલિકા ના પદ્મશ્રી રજજુશ્રોફ ઓડિટોરિયમ ખાતે મનપા ના અધિકારીશ્રી/ કર્મચારીઓ માટે એક દિવસીય Capacity Building નો વર્ક શોપ GUDI દ્વારા યોજવામાં આવ્યો।

તા.૧૬.૦૨.૨૦૨૬ ના રોજ વાપી મહાનગરપાલિકા ના પદ્મશ્રી રજજુશ્રોફ ઓડિટોરિયમ ખાતે મનપા ના અધિકારીશ્રી/ કર્મચારીઓ માટે એક દિવસીય Capacity Building નો વર્ક શોપ GUDI દ્વારા યોજવામાં આવ્યો।
જેમાં ડૉ.આઈ.પી. ગૌતમ સાહેબ, આઈએએસ (નિવૃત્ત), ડાયરેક્ટર જનરલ – ગુડી, ડૉ. સાસ્વત બંદોપાધ્યાય સાહેબ, પ્રોફેસર, સીઈપીટી યુનિવર્સિટી, ડૉ. વિજય અનડકટ સાહેબ, સિનિયર ફેલો. ડબલ્યુઆરઆઈ-ઇન્ડિયા દ્વારા વિવિધ વિષયોને આવરી તેઓના અનુભવો ના નિચોડ સાથે મનપા ના અધિકારી/ કર્મચારીઓને તાલીમ આપી.જેનો મુખ્ય હેતુ નગર સંચાલન અને વિકાસ ક્ષેત્રે કાર્યરત ટીમની કુશળતા, જ્ઞાન અને નવીનતામાં વધારો કરવો.આ કાર્યશાળાનો હેતુ મહા નગરપાલિકાના અધિકારીઓને સક્ષમ બનાવવા અને નાગરિક કેન્દ્રિત તથા ટકાઉ શહેરી વિકાસ માટે પ્રેરિત કરવાનો છે.એક શક્તિશાળી, સ્વચ્છ અને સ્માર્ટ વાપી તરફ એક મહત્વપૂર્ણ પગલું।
Average Rating