શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ વાપી દ્વારા હોળી સ્નેહમિલન સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું।

શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ વાપી દ્વારા હોળી સ્નેહમિલન સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું।
Views: 229
1 0

Read Time:1 Minute, 20 Second

શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ વાપી દ્વારા *NPL-4* ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસિય આયોજન પરીયા G H SHAH ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપના પ્રમુખ પ્રકાશજી સંકલેચા ના અધ્યક્ષતામાં થયું, જેમાં મુખ્ય લાભાર્થીનો લાભ *શ્રીમાન નેમીચંદજી પાલરેચા* પરિવારે લીધો હતો, તેમજ અન્ય બીજા લાભ નાકોડા ગ્રુપના જ અનેક લાભાર્થી પરિવાર દ્વારા પ્રાપ્ત થયો હતો, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય વિજેતા *ઉમ્મેદપુરા ટાઈગર અને UNDER 14 માં વર્ધમાન વોરિયર્સ* ટીમ ચેમ્પિયન બની હતી, આ બે દિવસિય હોળી સ્નેહમિલન અને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અધ્યક્ષ પ્રકાશજી, ક્રિકેટ ચેરમેન ઓમપ્રકાશજી, સેક્રેટરી ધર્મેશજી, તેમજ ચેતનભાઇ, મનીષભાઈ, ધનપતજી, અંકિત, પ્રીત, પ્રેણાંક, પ્રશાંત ,મનોજ, દ્વારા સખત મહેનત અને કમિટી દ્વારા સારો સહકાર પ્રાપ્ત થયો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like