વોકેશનલ એજ્યુકેશનના ભાગ રૂપે આનંદમેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।

વોકેશનલ એજ્યુકેશનના ભાગ રૂપે આનંદમેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।
Views: 112
1 0

Read Time:1 Minute, 42 Second

આજરોજ તારીખ:25/3/2026 ને વાર બુધવારના રોજ મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે બેગલેસ ડે અંતર્ગત બાળકોમાં વ્યવસાય લક્ષી કૌશલ્યનો વિકાસ થાય.. મૂલ્યલક્ષી શિક્ષણ કેળવાય તથા નફા ખોટની સમજ કેળવે તેમજ વોકેશનલ એજ્યુકેશનના ભાગ રૂપે આનંદમેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં ગામના માજી ડેપ્યુટી સરપંચ તથા હાલના SMC સભ્યશ્રી આદરણીય ઉમેદભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી .. SMC અધ્યક્ષશ્રી સ્મિતાબેનના વરદ હસ્તે શ્રીફળ વધાવી.. ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્યશ્રી આદરણીય કલ્પેશભાઈ તથા ગામના વાલીશ્રી અનિલભાઇ પટેલના વરદ હસ્તે રીબીન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો… આનંદ મેળામાં વિદ્યાથીઓ દ્રારા 29 જાતની વાનગી તૈયાર કરવામાં આવી હતી… જેમાં* *વિધાર્થીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને તેઓ દ્વારા બનાવેલ વાનગીના સ્ટોલ ઉપર ઘણી મોટી સંખ્યામાં ગ્રામજનોની ભીડ જોવા મળી હતી… આ સુંદર કાર્યક્રમમાં વિદ્યાથીઓનો ઉત્સાહ વધારવા ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય શ્રી કલ્પેશભાઇ પટેલ, SMC પરિવાર તથા ખૂબ મોટી સંખ્યામાં* *વાલીગણો,યુવામિત્રો ,વડીલો ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like