આજે સવારે 11.0 વાગ્યે સરીગામ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી ખાતે ઉમરગામ તાલુકાના 200 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોને ડાંગરનું બિયારણ ,સેન્દ્રીય ખાતર , લિકવિડ એનપિકે અને નીમ ઓઇલ સાથેની ડાંગરની કીટનું વિતરણ કરવામાં આવેલ છે તેમજ સાથે તુવેર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.।
આજે સવારે 11.0 વાગ્યે સરીગામ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી ખાતે ઉમરગામ તાલુકાના 200 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોને ડાંગરનું બિયારણ ,સેન્દ્રીય ખાતર , લિકવિડ એનપિકે અને નીમ ઓઇલ સાથેની ડાંગરની કીટનું વિતરણ કરવામાં આવેલ છે તેમજ સાથે તુવેર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.। આ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો તેમજ કારોબારી અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ, તા પં સભ્યશ્રી સવિતાબેન વારલી, જી પં સભ્ય શ્રી ભરતભાઈ જાદવ, સરીગામ સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, ઉપસરપંચશ્રી સંજય બાડગા, સભ્ય શ્રી વસંત પાટકર, સરીગામ અગ્રણી વિનોદ ઠાકુર, રાકેશ રાય, પિયુષ ભંડારી, ગ્રામ સેવક શ્રી વનરાજભાઈ, ખેતીવાડીવિસ્તરણ અધિકારીશ્રી ચેતનભાઈની વિશેષ ઉપસ્થિતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજનાનો લાભ લીધેલ હતો..જય જય ગરવી ગુજરાત।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating