આજરોજ તા.28/06/2022 ના દિનેશ વલસાડ જિલ્લા માં ચાલતી સ્કૂલો માં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા પટાવાળા અને સીક્યુરિટી ઓ ની હક અને અધિકાર ની વિવિધ માંગણીઓ માટે બાબા સાહેબ ને હાર દોરા કરી અને ધરમપુર પ્રાંતશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી।

Views: 341
0 0

Read Time:1 Minute, 6 Second

આજરોજ તા.28/06/2022 ના દિનેશ વલસાડ જિલ્લા માં ચાલતી સ્કૂલો માં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા પટાવાળા અને સીક્યુરિટી ઓ ની હક અને અધિકાર ની વિવિધ માંગણીઓ માટે બાબા સાહેબ ને હાર દોરા કરી અને ધરમપુર પ્રાંતશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી*જ્યાં ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ ના સંચાલક ડૉ. નિરવ પટેલ, માજી કોર્પોરેટર ધીરજ પટેલ,કાકાડકુવા ગામના સામાજિક આગેવાન અંકિત પટેલ,રતન ભાઈ,માકડમન ગામના આગેવાન ગણેશ ભાઈ, સોંદર સરપંસશ્રી રામદાસ ભાઈ અને મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કર્તા કર્મચારી ઓ હાજર રહ્યા હતાં.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like