વાપી શહેર કોંગ્રેસ સમિતી દ્વારા “કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર” વોર્ડ નંબર (7)માં વહેંચવાનું કામ શરૂ કરવામાં આવ્યું।
Views: 419






Read Time:51 Second
વાપી શહેર કોંગ્રેસ સમિતિ વાપી શહેર કોંગ્રેસ સમિતી દ્વારા “કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર” વોર્ડ નંબર (7)માં વહેંચવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વાપી નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ખંડુભાઈ પટેલ, પ્રદેશમંત્રી આશાબેન દુબે, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, માઈનોરીટી સેલના મહામંત્રી પ્રદીપ ભાઈ શાહ,મહિલા પ્રમુખ વનિતા બેન રાણા,ફરહાન ભાઈ બોગા,હનીફ ભાઈ,વગેરે હાજર રહ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating