વાપી ડેપો ના શ્રી ઇશ્વરભાઇ કિકુભાઈ પટેલ ડ્રાઇવર બેઝ ન 31 આજ રોજ 27 વર્ષ પૂર્ણ કરતાં આજ રોજ નિવૃત્ત થયેલ છે ।

Views: 387
1 0

Read Time:1 Minute, 18 Second

વાપી ડેપો ના શ્રી ઇશ્વરભાઇ કિકુભાઈ પટેલ ડ્રાઇવર બેઝ ન 31 આજ રોજ 27 વર્ષ પૂર્ણ કરતાં આજ રોજ નિવૃત્ત થયેલ છે વલસાડ એસ ટી કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી ની આગેવાની હેઠળ વાપી ડેપો ના તમામ કર્મચારીઓ એ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા ઓ પાઠવી હતી તેમજ વાપી ડેપોના કર્મચારી દ્વારા ભેટ શોગદ પણ આપી હવે પછી ના તેમના પરિવાર સાથે શુખી સંપન રહે તેમજ હવે પછીનું એમનું જીવન સુખમય.સંતિમય.તંદુરસ્ત મય રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે વાપી ડેપો ના એ.ટી.એસ.મંશુરિભાઈ. કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ. ભરતભાઈ બારી.દીપક પટેલ. રીટાબેન પટેલ. ધનસુખ પટેલ.દિનેશ પટેલ.જયેશ કોળી.નિર્મલ કોળી દ્વારા સમગ્રકાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ છે આભાર વિધિ ભરત બારી દ્વારા કરવામાં આવેલ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like