શ્રી એલ. જી. હરીઆ મલ્ટી પપપઝ સ્કલ “સફળતા સખત મહેનતથી જ મળે છે અને પ્રયત્નો ક્યારેય પણ નનષ્ફળ જતા નથી “
શ્રી એલ. જી. હરીઆ મલ્ટી પપપઝ સ્કલ “સફળતા સખત મહેનતથી જ મળે છે અને પ્રયત્નો ક્યારેય પણ નનષ્ફળ જતા નથી “ . વાપીની જ્ઞાનધામ સ્કલ દ્વારા તારીખ 14/10/2022 ના રોજ આંતરશાળા સાયન્સ એક્ઝિબિશન ( નવજ્ઞાન પ્રદશશન સ્પધાશ) ન આયોજન કરવામા આવ્ હત. જેમાું અમને જણાવતા આનુંદ અને ગવશ અનભવાય રહ્યો છ એમા શ્રી એલ. જી હરીઆ મલ્ટી પપશિ સ્કલ, વાપીના નસશરીમાું અભ્યાસ કરનાર નવદ્યાથી રાજશ્રી સાઉ જેમણે દ્વદ્વતીય ક્રમ પ્રાપ્ત કયો છે. જેમનો નવષય હતો “ એર પુંપ “, જનનયર કેજીના કાનતિક નસિંઘે તતીય ક્રમ પ્રાપ્ત કયો છ જેમનો નવષય હતો “ ન્્ટન ડીસ્ક”. નસનનયર કેજીની વીરા ભાનશાલી એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કયો છે જેમનો નવષય હતો” હાઇડ્રોબલક બલફ્ટ”. ધોરણ એક(1) માું અભ્યાસ કરનાર તનીશી ભવય એ તતીય ક્રમ પ્રાપ્ત કયો છ જેમનો નવષય હતો “ સ્મોક એબ્સોરિર “ અને ધોરણ િીજામાું અભ્યાસ કરનાર વૈષ્ણવી શમાશએ તતીય ક્રમ પ્રાપ્ત કયો છ જેમનો નવષય” લાઈટ પ્રોજેઝટર “હતો. આ દરેક નવદ્યાથીઓએ નવજય મેળવી શાળાન ગૌરવ વધા્ છે. શાળાના આચાયશ શ્રી બિન્ની પોલ શાળાના મેનેજમેન્ટ અને નશક્ષકો દ્વારા ખૂિ જ અબભનુંદન પાઠવવામાું આવે છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating