વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપી મામલતદાર કચેરી ખાતે વાપી મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું।
આજ રોજ વાપી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી લોકનેતા વાંસદા-ચીખલી “177”વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ ઉપર તારીખ ૦૮/૧૦/૨૦૨૨ ના રોજ ખેરગામ ખાતે થયેલા જીવલેણ હુમલા માં હજી સુધી આરોપીઓ ની ધરપકડ થઇ નથી જેના વિરોધમાં વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપી મામલતદાર કચેરી ખાતે વાપી મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું તેમજ તમામ આરોપી ની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરવા માં આવી.અને જો આરોપી ની ધરપકડ જલ્દી નહી થાય તો આવનારા દિવસો માં અહિંસા ના માર્ગે આંદોલન કરશુ….આ કાર્યકમમાં કોંગ્રેસના પ્રમુખ, નગર પાલીકાના સભ્યો,યુથ કોંગ્રેસના પ્રમુખો, મહિલા પ્રમુખો,પ્રદેશના હોદેદારો, મહામંત્રી શ્રીઓ,વરિષ્ઠ આગેવાનો,પધાધિકારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…💐💐🙏🏻🙏🏻નિમેશ વશીપ્રમુખવાપી શહેર કોંગ્રેસ સમિતિરમેશ ભાઈ પટેલપ્રમુખવાપી તાલુકા કોંગ્રેસ સમીતિ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating