વલસાડ વિદ્યામૃતવર્ષીની ભાગવત કથા માં દાન નૉ ધોધ વહી રહ્યો છે।
વલસાડ વિદ્યામૃતવર્ષીની ભાગવત કથા માં દાન નૉ ધોધ વહી રહ્યો છે!!,સંસ્કૃત, સંસ્કૃતિ અને સંસ્કાર ના જતન માટે વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા ના લાભાર્થે વલસાડ માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથામાં આજે રૂક્ષમની વિવાહ પ્રસંગે દાન નૉ ધોધ વ્હયો હતો નિરીક્ષા બેન નરેશભાઈ ભટ્ટ કૃષ્ણ ની જાન લઇ ને આવ્યા હતાં કિરણભાઈ ત્રિપાઠી એ કન્યાદાન કર્યું હતું વિભા નીરજ દેસાઈ રૂક્ષ્મણી કૃષ્ણ બન્યા હતાં આ મંગલ પ્રસંગે વલસાડ ના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ તરફથી 400000/ચાર લાખ રૂપિયાનું યોગદાન જાહેર કરાયું હતું, મુખ્ય યજમાન કૌશિકભાઈ માકડીયા 71000 ડો.કુરશી 51000, દિનેશભાઇ સાકરિયા 51000, ગૌતભાઈ દેસાઈ હ,66000, રમીલાબેન અભિજીત ભટ્ટ n, z,11000,, દિલીપભાઈ ચંદ્રકાન્ત મોદી u s a 11000, જયશ્રીબેન સુમનભાઈ દેસાઈ u, s, a,32000,હેતલબેન દેસાઈ 11000, પ્રકાશભાઈ કંસારા, 11000,શ્રી કે. બી. ભૂતકા,21000, એક દાતા શ્રી તરફથી 51000, વશંતભાઈ ભાનુશાલી 21000, રજવાડી એન્ટપ્રાઇસ 21000, અરિહંત પોલી પેટ 21000, મેકરસ પોલી ફિલ્મ 25000, એક શુભેસ્ક તરફથી 45000, લક્ષ્મીબેન બારોટ 11000, દાન જાહેર થયા હતા નિનાદ ભટ્ટ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating