આજે રોજ તારીખ 30/05/2023 ના રોજ વાપી લોકેશન ને ડુંગરા ગામનો ડિલિવરી નો કેસ મળતા એમ્બ્યુલન્સ જણાવેલ સરનામા પર જવા રવાના થઈ ગઈ।
આજે રોજ તારીખ 30/05/2023 ના રોજ વાપી લોકેશન ને ડુંગરા ગામનો ડિલિવરી નો કેસ મળતા એમ્બ્યુલન્સ જણાવેલ સરનામા પર જવા રવાના થઈ ગઈ સરનામા પર પહોંચ્યા બાદ તપાસ કરતા 108 એમ્બ્યુલન્સ ના emt ને જણાયું કે ઘરે જ ડિલિવરી કરાવી પડે તેમ છે તો સમય નો બગાડ ના કરતા 108 ના emt હિતેશ પરમાર અને પાયલોટ નિલેશ ચૌહાણ અને સગર્ભા ના સગા એ સગર્ભા જ્યોતિ રમેશભાઈ વસાવે ની ૭ મહિના પ્રેગનેંસી વાળી માતા ની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઈ અને 108 ઓફિસ ના ercp Dr J D Patel Sir માર્ગદર્શન થી જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીક ની ચલા સરકારી હોસ્પિટલ માં દાખલ કરાવાયા છે માતા અને બાળક બન્ને અત્યારે સ્વસ્થ. છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating